શુક્રવાર, 25 ડિસેમ્બર, 2015

બી.આર.પી ની જિલ્લાવાર ખાલી જગ્યા ભરતી

બી.આર.પી ની જિલ્લાવાર ખાલી જગ્યા ભરતી
2015-12-22 15:31:21

દરેક જિલ્લા માટે tet -2 પાસ કરેલ માટે બી.આર.પીની ભરતી કરવાની છે
કુલ જગ્યાઓ :252

ભાષા માટે જગ્યાઓ :38

ગણિત/વિજ્ઞાન માટે જગ્યાઓ :98

સામાજીક વિજ્ઞાન માટે જગ્યાઓ :32

અંગ્રેજી માટે જગ્યાઓ :49

પ્રજ્ઞા માટે જગ્યાઓ :35

પગાર ધોરણ : 8000 ફિક્સ +1000 પ્રવાસ ભથ્થુ

અરજી કરવાની છેલ્લી તા 31/12/15

દરેક જિલ્લા માટે બી.આર.પી ની ખાલી જગ્યા માટે નીચે ક્લિક કરો
http://43.242.215.231:8010/brp/Images/Vacant_post.pdf

વધુ માહિતી માટે
http://43.242.215.231:8010/brp/Images/BRP_How_to_apply.pdf

ઓનલાઇન અરજી કરવા માટે
http://43.242.215.231:8010/brp/Main.aspx

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો