સોમવાર, 4 જાન્યુઆરી, 2016

HIKE એપસ ના ફાયદા

HIKE એપસ ના ફાયદા


મિત્રો, આજના સોશિયલ મીડિયા જમાનામાં આપ કદાચ hike એપસ વિષે જાણતા હશો પણ તે વોટ્સએપ કરતા કઈ બાબતમાં જુદું પડે તેની વધારાની સુવિધા વિષે જોઈએ. અને હાઇક આપના ફોનમાં ન હોય તો, આ મેસેજમાં નીચે આપેલ લિંક પરથી એપ ઇન્સ્ટોલ કરી લેશો.

=● hike માં ૫૦૦ મિત્રોનું ગૃપ બનાવી શક્શો.જયારે વોટ્સ એપમાં માત્ર ૧૦૦ મિત્રોનું ગ્રુપ બને છે.

=● Hike માં કોઇએ મુકેલ ફોટૉ ડાઉનલોડ કર્યા વગર હાઇલાઇટ વાંચી શકો જેથી બિન જરૂરી ઇમેજ ડાઉનલોડ કરવું પડતું નથી. જયારે વોટ્સ એપ ફરજીયાત ડાઉનલોડ કરવું પડે.

=● Hike માં એક જ સાથે તમે જેટલા ગૃપમાં પોસ્ટ મુકવા માગતા હોય તેમાં એક જ ક્લીકમાં મોકલી શકો. જયારે વોટ્સ એપ એક ગ્રુપ મૂકી શકાય

=● Hike માં કોઇ પણ ફાઇલ મોકલી શકશો, જેવી કે, PDF, Excel વગેરે...

=● Hikeમાં આપના ગૃપમાં 9714665012નંબરને એડ કરશો. પર્સનલી કદાચ કોઈનો જવાબ ન પણ આપી શકાય, તો ક્ષમા યાચના

=● હાઇક એપ Download લિંક.

https://play.google.com/store/apps/details?id=com.bsb.hike

હવે આપણે અમારા 9714665012 નંબર પર વૉટ્સપને બદલે હાઇક પર મળીશું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો